કોયડાના વિષયો
ભલામણ કરેલ
તબક્કાઓ
ઓપનિંગ307,255
રમતની પ્રથમ અવસ્થા દરમિયાનની યુક્તિ.મિડલગેમ2,756,214
રમતની બીજી અવસ્થા દરમિયાનની યુક્તિ.એન્ડગેમ2,957,658
રમતની છેલ્લી અવસ્થા દરમિયાનની યુક્તિ.હાથી એન્ડગેમ314,168
ફક્ત હાથી અને પ્યાદાઓ સાથેનો અંત.ઊંટ એન્ડગેમ79,840
ફક્ત ઊંટ અને પ્યાદાઓ સાથેનો અંત.પ્યાદા એન્ડગેમ211,799
ફક્ત પ્યાદાઓ સાથેનો અંત.ઘોડા એન્ડગેમ48,460
ફક્ત ઘોડા અને પ્યાદાઓ સાથેનો અંત.રાણી એન્ડગેમ67,648
ફક્ત રાણી અને પ્યાદાઓ સાથેનો અંત.રાણી અને હાથી43,978
ફક્ત રાણી, હાથી અને પ્યાદાઓ સાથેનો અંત.ઓપનિંગ્સ દ્વારાવધુ »
Sicilian Defense195,346
French Defense82,747
Queen's Pawn Game75,054
Italian Game71,747
Caro-Kann Defense68,888
Scandinavian Defense54,097
Queen's Gambit Declined47,422
English Opening39,843
Ruy Lopez38,704
Scotch Game35,532
Indian Defense34,479
Philidor Defense24,229
પઝલ શોધ
એડવાન્સ્ડ પ્યાદુ363,770
તમારું એક પ્યાદુ પ્રતિસ્પર્ધીની સ્થિતિમાં ઊંડું છે, કદાચ પ્રમોટ કરવાની ધમકી આપી રહ્યું છે.f2 અથવા f7 પર હુમલો કરવો43,304
f2 અથવા f7 પ્યાદા પર ધ્યાન કેન્દ્રિત કરતો હુમલો, જેમ કે ફ્રાઇડ લિવર ઓપનિંગમાં.ડિફેન્ડરને પકડો41,789
એક ટુકડાને દૂર કરવો જે અન્ય ટુકડાના સંરક્ષણ માટે નિર્ણાયક હોય, હવે અસુરક્ષિત ટુકડાને ફોલો-અપ મૂવ પર કબજે કરવાની મંજૂરી આપે છે.શોધાયેલ હુમલો313,403
એક ટુકડો (જેમ કે ઘોડો) ખસેડવો, જે અગાઉ લાંબા અંતરના ટુકડા (જેમ કે હાથી) દ્વારા થતા હુમલાને અવરોધતો હતો, તેને તે ટુકડાના માર્ગમાંથી દૂર કરવો.ડબલ ચેક31,154
એકસાથે બે ટુકડાઓ સાથે ચેક આપવો, જે શોધાયેલા હુમલાના પરિણામે થાય છે જ્યાં ખસેડતો ટુકડો અને અનાવૃત ટુકડો બંને પ્રતિસ્પર્ધીના રાજા પર હુમલો કરે છે.ખુલ્લો રાજા177,530
તેની આસપાસ ઓછા ડિફેન્ડર્સ ધરાવતા રાજા નો સમાવેશ કરતી યુક્તિ, જે ઘણીવાર ચેકમેટ તરફ દોરી જાય છે.ફોર્ક796,588
એક ચાલ જ્યાં ખસેડાયેલો ટુકડો એકસાથે બે પ્રતિસ્પર્ધી ટુકડાઓ પર હુમલો કરે છે.લટકતો ટુકડો240,294
પ્રતિસ્પર્ધીનો ટુકડો અસુરક્ષિત અથવા અપૂરતો સુરક્ષિત હોય અને પકડવા માટે મુક્ત હોય તેવી યુક્તિ.રાજા સાઇડ હુમલો513,050
પ્રતિસ્પર્ધીના રાજા પર હુમલો, જ્યારે તેણે કિંગ સાઇડ પર કેસલિંગ કર્યું હોય.પિન366,428
પિનનો સમાવેશ કરતી યુક્તિ, જ્યાં ટુકડો વધુ મૂલ્યના ટુકડા પર હુમલો જાહેર કર્યા વિના ખસી શકતો નથી.રાણી સાઇડ હુમલો88,625
પ્રતિસ્પર્ધીના રાજા પર હુમલો, જ્યારે તેણે ક્વીન સાઇડ પર કેસલિંગ કર્યું હોય.બલિદાન441,201
ફરજિયાત ચાલના ક્રમ પછી ફરીથી ફાયદો મેળવવા માટે, ટૂંકા ગાળામાં સામગ્રી છોડી દેવાનો સમાવેશ કરતી યુક્તિ.સ્કિવર134,789
ઉચ્ચ મૂલ્યના ટુકડા પર હુમલો થવો, તે રસ્તામાંથી ખસી જવું, અને તેની પાછળના નીચલા મૂલ્યના ટુકડાને પકડવા અથવા હુમલો કરવાની મંજૂરી આપવી, જે પિનનો વિપરીત છે.ફસાયેલો ટુકડો71,297
એક ટુકડો પકડવાથી છટકી શકતો નથી કારણ કે તેની પાસે મર્યાદિત ચાલ હોય છે.મોટિફ્સ
આકર્ષણ213,517
એક વિનિમય અથવા બલિદાન જે પ્રતિસ્પર્ધીના ટુકડાને એક ચોરસ તરફ પ્રોત્સાહિત કરે છે અથવા દબાણ કરે છે જે ફોલો-અપ યુક્તિને મંજૂરી આપે છે.ક્લિયરન્સ78,182
એક ચાલ, ઘણીવાર ગતિ સાથે, જે ફોલો-અપ વ્યૂહાત્મક વિચાર માટે ચોરસ, ફાઇલ અથવા કર્ણને સાફ કરે છે.શોધાયેલ ચેક108,808
છુપાયેલા હુમલો કરતા ટુકડામાંથી ચેક જાહેર કરવા માટે એક ટુકડો ખસેડો, જે ઘણીવાર નિર્ણાયક ફાયદા તરફ દોરી જાય છે.બચાવ ચાલ360,973
સામગ્રી અથવા અન્ય ફાયદો ગુમાવવાથી બચવા માટે જરૂરી ચોક્કસ ચાલ અથવા ચાલનો ક્રમ.વિચલન259,139
એક ચાલ જે પ્રતિસ્પર્ધીના ટુકડાને તેના દ્વારા કરવામાં આવતી અન્ય ફરજથી વિચલિત કરે છે, જેમ કે મુખ્ય ચોરસની રક્ષા કરવી. ક્યારેક તેને "ઓવરલોડિંગ" પણ કહેવામાં આવે છે.ઇન્ટરફિયરન્સ22,355
બે પ્રતિસ્પર્ધી ટુકડાઓ વચ્ચે એક ટુકડો ખસેડવો જેથી એક અથવા બંને પ્રતિસ્પર્ધી ટુકડાઓ અસુરક્ષિત થઈ જાય, જેમ કે બે રૂક વચ્ચે સુરક્ષિત ચોરસ પરનો ઘોડો.ઇન્ટરમેઝો75,631
અપેક્ષિત ચાલ રમવાને બદલે, પહેલા તાત્કાલિક જોખમ ઊભી કરતી બીજી ચાલને વચ્ચે મૂકવી જેનો પ્રતિસ્પર્ધીએ જવાબ આપવો જ જોઇએ. તેને "Zwischenzug" અથવા "In between" તરીકે પણ ઓળખવામાં આવે છે.શાંત ચાલ246,359
એક ચાલ જે ન તો ચેક આપે કે ન તો પકડે, ન તો તાત્કાલિક પકડવાની ધમકી આપે, પરંતુ તે પછીની ચાલ માટે વધુ છુપાયેલા અનિવાર્ય ખતરાની તૈયારી કરે છે.એક્સ-રે હુમલો21,023
એક ટુકડો દુશ્મન ટુકડા દ્વારા ચોરસ પર હુમલો કરે છે અથવા તેનું રક્ષણ કરે છે.ઝુગ્ઝવાંગ60,022
પ્રતિસ્પર્ધી તેઓ કરી શકે તેવી ચાલમાં મર્યાદિત છે, અને બધી ચાલ તેમની સ્થિતિને વધુ ખરાબ કરે છે.લંબાઈ
ચેકમેટ1,823,579
શૈલી સાથે રમત જીતો.1 માં મેટ835,277
એક ચાલમાં ચેકમેટ પહોંચાડો.2 માં મેટ768,057
બે ચાલમાં ચેકમેટ પહોંચાડો3 માં મેટ186,923
ત્રણ ચાલમાં ચેકમેટ પહોંચાડો.4 માં મેટ27,417
ચાર ચાલમાં ચેકમેટ પહોંચાડો.5 અથવા વધુમાં મેટ5,907
લાંબી મેટિંગ ક્રમ શોધો.મેઇટ થીમ્સ
એનાસ્તાસિયાનો મેટ7,039
એક ઘોડો અને રૂક અથવા રાણી મળીને બોર્ડની બાજુ અને મિત્રતાપૂર્ણ ટુકડા વચ્ચે વિરોધી રાજા ને ફસાવવા માટે ટીમ બનાવે છે.અરેબિયન મેટ6,950
એક ઘોડો અને રૂક મળીને બોર્ડના ખૂણા પર વિરોધી રાજા ને ફસાવવા માટે ટીમ બનાવે છે.બેક રેન્ક મેટ196,300
જ્યારે રાજા તેના પોતાના ટુકડાઓ દ્વારા હોમ રેન્ક પર ફસાયેલો હોય, ત્યારે તેને ચેકમેટ કરો.બેલેસ્ટ્રા મેટ1,368
એક ઊંટ ચેકમેટ પહોંચાડે છે, જ્યારે એક રાણી બાકીના છટકી જવાની ચોરસને અવરોધે છે.બ્લાઇન્ડ સ્વાઇન મેટ6,361
બે રૂક મળીને 2 બાય 2 ચોરસના વિસ્તારમાં રાજા ને મેટ કરવા માટે ટીમ બનાવે છે.બોડેનનો મેટ3,481
ક્રોસ-ક્રોસિંગ કર્ણ પર બે હુમલો કરતા ઊંટ મિત્રતાપૂર્ણ ટુકડાઓ દ્વારા અવરોધિત રાજા ને મેટ પહોંચાડે છે.કોર્નર મેટ10,794
ચેકમેટ જોડવા માટે રૂક અથવા રાણી અને ઘોડા નો ઉપયોગ કરીને રાજા ને ખૂણા સુધી સીમિત કરો.ડબલ ઊંટ મેટ3,421
અડીને આવેલા કર્ણ પર બે હુમલો કરતા ઊંટ મિત્રતાપૂર્ણ ટુકડાઓ દ્વારા અવરોધિત રાજા ને મેટ પહોંચાડે છે.ડોવેટેલ મેટ3,817
એક રાણી અડીને આવેલા રાજા ને મેટ પહોંચાડે છે, જેના ફક્ત બે છટકી જવાની ચોરસ મિત્રતાપૂર્ણ ટુકડાઓ દ્વારા અવરોધિત છે.હૂક મેટ9,988
રાજા ની છટકી જવાની મર્યાદા નક્કી કરવા માટે એક હાથી, ઘોડો અને પ્યાદાની સાથે એક દુશ્મન પ્યાદાનો ઉપયોગ કરીને ચેકમેટ.કિલ બોક્સ મેટ5,520
એક હાથી દુશ્મન રાજા ની બાજુમાં હોય છે અને તે રાણી દ્વારા ટેકો પામેલો હોય છે જે રાજા ના છટકી જવાના ચોરસને પણ અવરોધે છે. રૂક અને રાણી દુશ્મન રાજા ને 3 બાય 3 "કિલ બોક્સ" માં પકડે છે.Pillsbury's mate67,649
The rook delivers checkmate, while the bishop helps to confine it.Morphy's mate7,135
Use the bishop to check the king, while your rook helps to confine it.Opera mate63,942
Check the king with a rook and use a bishop to defend the rook.ત્રિકોણ મેટ7,854
રાણી અને રૂક, દુશ્મન રાજા થી એક ચોરસ દૂર, એક જ રેન્ક અથવા ફાઇલ પર હોય છે, એક ચોરસ દ્વારા અલગ પડેલા હોય છે, જે એક ત્રિકોણ બનાવે છે.વુકોવિક મેટ2,487
એક રૂક અને ઘોડો રાજા ને મેટ કરવા માટે ટીમ બનાવે છે. રૂક ત્રીજા ટુકડા દ્વારા ટેકો પામેલો હોય છે ત્યારે મેટ પહોંચાડે છે, અને ઘોડા નો ઉપયોગ રાજા ના છટકી જવાના ચોરસને અવરોધવા માટે થાય છે.સ્મધર્ડ મેટ22,618
એક ઘોડા દ્વારા પહોંચાડવામાં આવેલો ચેકમેટ જેમાં મેટ થયેલો રાજા ખસી શકતો નથી કારણ કે તે તેના પોતાના ટુકડાઓ દ્વારા ઘેરાયેલો હોય છે (અથવા સ્મધર્ડ હોય છે).ખાસ ચાલ
કેસલિંગ2,585
રાજા ને સલામતીમાં લાવો, અને હુમલા માટે રૂકને તૈનાત કરો.En passant8,450
'en passant' નિયમનો સમાવેશ કરતી યુક્તિ, જ્યાં પ્યાદુ પ્રતિસ્પર્ધીના પ્યાદાને પકડી શકે છે જે તેની પ્રારંભિક બે-ચોરસ ચાલનો ઉપયોગ કરીને તેને બાયપાસ કરી ગયું હોય.પ્રોમોશન141,407
તમારા એક પ્યાદાને રાણી અથવા માઇનોર પીસમાં પ્રમોટ કરો.અંડરપ્રમોશન1,116
ઘોડો, ઊંટ, અથવા હાથી માં પ્રમોશન.ધ્યેયો
સમાનતા43,027
હારની સ્થિતિમાંથી પાછા આવો, અને ડ્રો અથવા સંતુલિત સ્થિતિ સુરક્ષિત કરો. (eval ≤ 200cp)ફાયદો1,803,301
નિર્ણાયક ફાયદો મેળવવાની તમારી તક ઝડપી લો. (200cp ≤ eval ≤ 600cp)કચડી નાખવું2,326,020
નિર્ણાયક ફાયદો મેળવવા માટે પ્રતિસ્પર્ધીની ભૂલ શોધો. (eval ≥ 600cp)ચેકમેટ1,823,579
શૈલી સાથે રમત જીતો.અદ્યતન
એક-ચાલની પઝલ882,534
એક પઝલ જે માત્ર એક ચાલ લાંબી હોય.શોર્ટ પઝલ3,094,713
જીતવા માટે બે ચાલ.લાંબી પઝલ1,533,707
જીતવા માટે ત્રણ ચાલબહુ લાંબી પઝલ484,973
જીતવા માટે ચાર કે તેથી વધુ ચાલ.મૂળ
માસ્ટર રમતો800,880
ટાઇટલ ધરાવતા ખેલાડીઓ દ્વારા રમાયેલી રમતોમાંથી પઝલ્સ.માસ્ટર વિરુદ્ધ માસ્ટર રમતો75,588
બે ટાઇટલ ધરાવતા ખેલાડીઓ વચ્ચેની રમતોમાંથી પઝલ્સ.સુપર GM ગેમ્સ3,176
વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ દ્વારા રમાયેલી રમતોમાંથી પઝલ્સ.ખેલાડીની રમતો
તમારી રમતોમાંથી, અથવા અન્ય ખેલાડીની રમતોમાંથી જનરેટ થયેલી પઝલ્સ જુઓ.આ પઝલ્સ જાહેર ડોમેનમાં છે, અને database.lichess.org પરથી ડાઉનલોડ કરી શકાય છે.